Sihor

સિહોર ઘાંઘળી રોડ પર આગ નું છમકલું – ફાયર ટીમ ઘટના સ્થળે

Published

on

પવાર

સિહોર ઘાંઘળી રોડ પર G.I.D.C.નં.2 પાસે કાંટાની વાડ માં અચાનક વિજ વાયર ના સોટસર્કિટ થી આગ લાગેલ સ્થાનિક લોકો દ્વારા સિહોર નગરપાલિકા ના ઇમરજન્સી કોલ કરતા આ અંગે ફાયર વિભાગના ધર્મેન્દ્ર ચાવડા ને જાણ કરતાં ફાયર સ્ટાફ ની આગેવાની સાથે કમાન્ડો સહિત ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને કોઈ મોટુ નુકશાન ન થાય તે પેલા આગ પર પાણી નો જબરજસ્ત છંટકાવ કરી આગ ને કાબુ મેળવી લીધેલ.

Fire broke out on Sihore Ghangli Road - Fire team at the scene

આ આગના બનાવમાં સદભાગ્યે કોઈ પણ જાત ની નુકશાની કે જાનહાની થયેલ નથી.

Exit mobile version