Sihor

સિહોર લાયન્સ કલબ ઓફ અને યંગ ઇન્ડિયન ગ્રુપ ભાવનગર સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ અને સી.પી.આર તાલીમ યોજાઈ

Published

on

પવાર

સિહોર લાયન્સ કલબ અને યંગ ઇન્ડિયન ગ્રુપ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે આયોજીત રક્તદાન કેમ્પ તથા સી.પી.આર. તથા ફર્સ્ટ એઇડ તાલીમ કેમ્પ નુ આયોજન આર.ઝેડ ધોળકીયા હાઉસ ખાતે કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં યંગ ઇન્ડિયન ગ્રુપ ના પ્રેમ આશિષ ભાઈ ભુતા અને પો.કો.રાકેશ ભાઈ મહીડા સહીત અનેક યુવાનો એ ઉત્સાહ પૂર્વક બહોળી સંખ્યામાં રક્તદાન કરવામાં આવેલ.

Blood Donation Camp and CPR Training organized jointly by Sihore Lions Club of and Young Indian Group Bhavnagar

આ કાર્યક્રમ મા MJF લાયન જયેશ ભાઈ ધોળકીયા તથા MJF લાયન ડો.શ્રીકાંતભાઈ દેસાઈ. પ્રોજેકટ ચેરમેન લાયન ડો.શરદ ભાઈ પાઠક. પ્રમુખ ડો.પ્રશાંત બી.આસ્તિકે હાજર રહી ને યુવાનો ને બીરદાવયા હતા.

Exit mobile version