Bhavnagar
ભાવનગરના ધારાસભ્ય સેજલબેન પંડ્યાએ વડાપ્રધાન મોદીની મુલાકાત લીધી
પવાર
મોદીજી પાસેથી લોકસેવક તરીકે રાજકીય માધ્યમથી ઉત્કૃષ્ટ સમાજસેવાનું અંગેનું અમૂલ્ય માર્ગદર્શન મેળવ્યું
ભાવનગરનાં ધારાસભ્ય સેજલબેન રાજીવકુમાર પંડ્યાએ પાર્લામેન્ટરી રિસર્ચ એન્ડ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેમોક્રસીનાં ઉપક્રમે ભારતની સાંસદભવન ખાતે દેશના પસંદ કરેલા મહિલા ધારાસભ્યોનાં ઓરીએન્ટેશન પ્રોગ્રામ અંતર્ગત સાંસદભવન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી સાથે પ્રધાનમંત્રી કાર્યાલય ખાતે ઉષ્માસભર અને ઉલ્લાસસભર વાતાવરણ માં મુલાકાત કરી કરી હતી.
નરેન્દ્ર મોદીજી પાસેથી લોકસેવક તરીકે રાજકીય માધ્યમથી ઉત્કૃષ્ટ સમાજસેવાનું અંગેનું અમૂલ્ય માર્ગદર્શન મેળવ્યું હતું.