Bhavnagar

આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભાવનગર જિલ્લામાં સૌપ્રથમવાર મલ્ટીમીડિયા પ્રદર્શન કાર્યક્રમ યોજાશે

Published

on

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના ગુજરાત પ્રદેશનાં સૌરાષ્ટ્ર ઝોન કાર્યાલય સેન્ટ્રલ બ્યુરો ઓફ કમ્યુનીકેશન, જૂનાગઢ દ્વારા આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ભાવનગર જિલ્લામાં સૌપ્રથમવાર પાલીતાણા ખાતે મલ્ટીમીડિયા પ્રદર્શન સાથે વિશેષ કાર્યક્રમનું આયોજન

મલ્ટીમીડિયા પ્રદર્શન સહિત વિશેષ કાર્યક્રમનું કેન્દ્રીય મંત્રીશ્રીના વરદ હસ્તે ઉદઘાટન

તારીખ: 15 ઓક્ટોબર 2022
સમય : સવારના 9:00 કલાકે

ઉદ્ઘાટન સમારોહ અને સમગ્ર કાર્યક્રમનું કવરેજ કરવા મીડિયા પ્રતિનિધિ શ્રીઓને આમંત્રણ છે
——————

મલ્ટીમીડિયા પ્રદર્શન સાથે વિશેષ કાર્યક્રમ

Advertisement

સ્થળઃ પટેલ બોર્ડિંગ (પટેલ હાઉસ), બસ સ્ટેન્ડ રોડ, પાલીતાણા

તારીખ : 15 થી 19 ઓકટોબર 2022
સમય : સવારે 09.30 થી સાંજના 07.00 કલાક
સભામંડપમાં વિશેષ કાર્યક્રમ 11 થી 12

જાહેર જનતા માટે વિનામૂલ્યે પ્રવેશ

——————-

Advertisement

Exit mobile version