Sihor

સિહોરમાં વધુ એક ચોરીની ઘટના, પશુ દવાખાના પાસે કેબિન તૂટ્યું ; મોબાઈલ તેમજ રોકડની ચોરી

Published

on

પવાર

ઠંડીમાં તસ્કરોને મોકળું મેદાન, પશુ દવાખાના પાસે આવેલ કેબિનમાં તસ્કરોની ખેપ, મોબાઈલ અને રોકડ લઈ તસ્કરો ફરાર

સિહોરના ભાવનગર રોડ આવેલ એક કેબિન તુટી છે જેમાં મોબાઈલ તેમજ રોકડની ચોરી થતા મામલો પોલીસમાં પોહચ્યો છે, શહેરના ભાવનગર હાઇવે રોડ ઉપર આવેલ પશુ દવાખાનાની દીવાલ પાસે આવેલ દિનેશભાઈ નાથાભાઈ રાઠોડની માલિકી ની કેબિન જેમાં ભાડુઆત તરીકે જીતેન્દ્રભાઈ ગોવિંદભાઈ રાઠોડ રહે ,રે

Another theft incident in Sihore, cabin broken near animal hospital; Theft of mobiles and cash
Another theft incident in Sihore, cabin broken near animal hospital; Theft of mobiles and cash

લ્વે સ્ટેશન સિહોર વાળા તેઓ મીની મોબાઈલ રીપેરીંગની કેબિન ધરાવે છે જેમાં ગતરાત્રીના કોઈપણ સમયે કેબિનનું તાળું તોડી જેમાં રીપેરીંગ કરવા આવેલ ગ્રાહક ના ૫ મોબાઈલ.કેબિનમાં રાખેલ મોબાઈલ ના સમાન તથા 3000 રોકડ ની ચોરી થયા અંગે ની સિહોર પોલીસ સ્ટેશન માં લેખિત રજૂઆત કરવામાં આવેલ જે અંગે ની આગળ ની તપાસ પોલીસ કરી રહી છે

Exit mobile version