Sihor

સિહોરની વડીયા આંગણવાડી કેન્દ્રમાં લાઈવ રસોઈ શો કાર્યક્રમ યોજાયો

Published

on

પવાર

રાજ્ય સરકારના બાળ કલ્યાણ વિભાગ દ્વારા આઇસીડીએસ આંગણવાડી કેન્દ્રો પર લાઈવ રસોઈ શો યોજીને બાળકોને સમજાવી લાભ આપવાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે સિહોરના વડીયા આંગણવાડીમાં કિશોરી દ્વારા પૂ્ર્ણાશક્તિમાંથી લાઇવ શો કરવામાં આવેલ. જેમા કિશોરી દ્વારા પૂ્ર્ણાશક્તિમાંથી સરગવાના પાન થેપલાં, શીરો, સુખડી,પુડલા, મુઠિયાં, ઊપમા, સમોસા વગેરે અનેક વાનગી બાબતે સમજાવેલ. અને કેન્દ્રમાં બનાવેલ જેમાં સુપરવાઇઝર રીટાબેન શુક્લ.

A live cooking show program was held at Vadiya Anganwadi Center in Sihore

વર્કરબેન જાગૃતિબેન દેવ મોરારી હેલ્પરબેન ભૂમીબેન દેવ મોરારી આશાબેન કિશોરીઓ અને આંગણવાડીના લાભાર્થી બાળકો વાલીઓ હાજર રહેલ અને એમની હાજરીમાં આ કાર્યક્રમ કરવામાં આવેલ અલગ અલગ વાનગીઓ બનાવી આ વાનગીઓ વિશે સમજ આપીને લાભો પહોંચાડવા માટે આંગણવાડી કાર્યકર બહેનો નાના ભૂલકાઓને સમજાવવામાં આવ્યું આમ આઇસીડીએસ વિભાગ દ્વારા અનોખો જાગૃતિ લાવવા અનેરો કાર્યક્રમ યોજાયો હતો.

Trending

Exit mobile version