Sihor

સિહોર ; આંગણવાડીમાં હનુમાન જયંતીની ઉજવણી કરાઈ

Published

on

પવાર

 

સિહોર વોર્ડ નં ૮ કંસારા બઝાર હનુમાનધારા મંદિર પાસે આવેલ આંગણવાડી કેન્દ્ર ખાતે ગઈકાલે શ્રી હનુમાજી મહારાજ ના જન્મોત્સવ નિમિત્તે આંગણવાડી કેન્દ્ર ના મુખ્ય સંચાલક ભક્તીબેન એચ સોલંકી તેમજ હેલ્પર શીતલબેન વંકાની દ્વારા આંગણવાડી દ્વારા બાળકોને વેશભૂષા,સહિત વિવિધ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ માં વાલીઓ ની ઉપસ્થિતિ સાથે દાતાશ્રીઓ દ્વારા બાળકોને પોષ્ટિક વાનગીઓ સાથે નાસ્તો આપવામાં આવ્યો હતો.

Sihor; Hanuman Jayanti was celebrated in Anganwadi

Exit mobile version