festival

સિહોરી માતા મંદિર ખાતે અન્નકૂટ

Published

on

સિહોરી માતા મંદિર ખાતે અન્નકૂટ


દેવરાજ
સિહોર શહેર અને તાલુકામાં નવલી નવરાત્રિનો રંગ જામ્યો છે. ખેલૈયાઓ મન મૂકી ડી.જેના તાલે.ગરબે ઘુમી રહ્યા છે. કલોલ શહેરમાં અને તાલુકા સોસાયટી કોમન પ્લોટમાં ગરબા તેમજ ગામડાઓ શેરી-ગરબા યોજાઇ રહ્યા છે. આજે છઠ્ઠા નોરતે ડી.જે તાલે કલોલ શહેર આવેલ સોસાયટીઓ ગરબામાં ખેલૈયા મન મૂકીને ગરબે ઘુમી રહ્યા છે. આજે કલોલમાં સોસાયટી અને શેરીએ શેરીએ ગરબાની રમઝટ જામી હતી. ત્યારે સિહોરી માતાના મંદિરના પૂજારી દ્વારા પ્રશાંત ગિરીબાપુ દ્વારા માતાજીને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાત્રે ઓરકેસ્ટ્રા પર માતાજીની આરતી કરવામાં આવી હતી.. અહીં ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું..

Exit mobile version