Gujarat

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત કરાયું

Published

on

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત કરાયું


કુવાડીયા
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અમરેલી જિલ્લાના પ્રવાસે આવતા ભાવનગર એરપોર્ટ પર કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણિયા સહિતના મહાનુભાવો દ્વારા ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર એરપોર્ટ ખાતે વડાપ્રધાનશ્રીના આગમન પ્રસંગે  મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્યો સર્વશ્રી જીતુભાઈ વાઘાણી, શ્રીમતી સેજલબેન પંડ્યા,  ભીખાભાઈ બારૈયા,  શિવાભાઈ ગોહિલ,  ગૌતમભાઈ ચૌહાણ, કલેકટર આર. કે. મહેતા, પોલીસ અધિક્ષક  ડૉ. હર્ષદ પટેલ સહિતના પદાધિકારીઓ, અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ સ્વાગત કર્યુ હતુ.

Exit mobile version