Sihor
સિહોરના વડીયા ગામે આજે રાઉદશા પીરનો ઉર્ષ મુબારક મનાવવામાં આવશે
દેવરાજ
સિહોરના વડીયા ગામે આવેલ આસ્થાનું કેન્દ્ર એવા રાઉદશા પીરના ઉર્ષ મુબારક મનાવવામાં આવશે. તા.૨૫/૧/૨૩ ને બુધવારે સવારે ૧૦ કલાકે ઉર્ષની ઉજવણી કરવામાં આવશે. મોટી સંખ્યામાં સર્વ ધર્મ પ્રેમી જનતા ઉર્ષ પર્વની ઉજવણીમાં જોડાશે દર્શન લાભ લેવા પણ સલીમભાઈ અને મુન્નાભાઈએ અનુરોધ કર્યો છે