Sihor

સિહોર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા સ્વાતંત્ર્ય પર્વની અનોખી ઉજવણી – જરૂરીયાતમંદ વિધાર્થીઓને પુસ્તક વિતરણ કરાયું

Published

on

દેવરાજ
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત દ્વારા 15 મી ઓગસ્ટ ના રોજ સિહોર રામદેવનગર 2 ખાતે જરૂરિયાતમંદ 100 વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ અને શૈક્ષણિક કીટ નુ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ મા સિહોર પોલીસ સ્ટેશન ના પોલીસ ઈન્સ્પેક્ટર ભરવાડ તેમજ પોલીસ સ્ટાફ, તેમજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાનો, નગરસેવકો સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Unique Celebration of Independence Day by Sihore Rashtriya Dalit Adhikar Manch - Book distribution to needy students

ડૉ ભીમરાવ આંબેડકર સાહેબ ના ફોટાને પુષ્પહાર કરી દિપ પ્રાગટ્ય કરી પી આઇ ભરવાડ દ્વારા કાર્યક્રમ નુ ઉદઘાટન કરેલ 100 વિદ્યાર્થી ઓને ચોપડા-અને શૈક્ષણિક કીટ વિતરણ કરાયેલ કાર્યક્રમ નુ સંચાલન અને આભારવિધી માવજીભાઇ સરવૈયા દ્વારા કરવામાં આવી હતી.

Exit mobile version