Botad

ગઢડા તાલુકાના પંચાયત પ્રમુખના પુત્ર અને ભત્રીજીના જન્મદિવસની સેવાકીય ઉજવણી કરાઈ

Published

on

રઘુવીર મકવાણા

રક્તદાન એજ મહાદાન જેને લઈને આજકાલ જન્મદિવસ જેવા અન્ય પ્રસંગો ની ઉજવણી સેવાકીય હેતુ સાથે લોકો કરી રહ્યા છે. આવી જ સેવાકીય પ્રવુતિ સાથે પોતાના પુત્ર અને ભત્રીજી ના જન્મદિવસ ની ઉજવણી પણ રક્તદાન કેમ્પ સાથે કરી હતી.

the-birthday-of-the-son-and-niece-of-the-panchayat-president-of-gadhada-taluka-was-celebrated-in-service

પ્રવીણભાઈ મેર ના પુત્ર આર્ય તથા ભત્રીજી અક્ષરા ના જન્મદિવસ ની ઉજવણીના ભાગ રૂપે આજે ગઢડા તાલુકાના પાટણા ગામે પોતાના નિવાસ સ્થાને જ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં ૫૭ યુનિટ રક્ત એકત્ર કરવમાં આવ્યું હતું.

the-birthday-of-the-son-and-niece-of-the-panchayat-president-of-gadhada-taluka-was-celebrated-in-service

ગઢડા તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈની સેવાકીય પ્રવૃતિ પ્રશંસનીય હતી. લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કેમ્પમાં હાજર રહ્યા હતા

Advertisement

Exit mobile version