Bhavnagar
ભાવનગરમાં અર્હંમ યુવા સેવા ગ્રુપ દ્વારા સ્વેટર વિતરણ કરાયું
પવાર
ઠંડીમાં ઠુઠવાતા જરીયાત મંદ બાળકો તથા ભાવનગરની બાજુમાં વાડી વિસ્તારના ગામો રાજપરા, છાયા, ભોળાવદરની પ્રાથમિક શાળાના 1200 બાળકો ને સ્વેટર વિતરણ કરેલ છે. આ સેવા કાર્યમાં સમીરભાઈ, નિલેશભાઈ, રમેશભાઈ, સ્વીટીબેન જોડાયા હતા