Sihor

સિહોર તાલુકાના વળાવડ ખાતે કન્યા વિદ્યાલય ખાતે સ્વયંપાકનું આયોજન

Published

on

પવાર

સિહોર તાલુકાના વળાવડ ગામ ખાતે આવેલ શ્રી લોક સેવા ટ્રસ્ટ સંચાલિત કન્યા વિદ્યાલય વળાવડમાં આજે ધોરણ 9 થી 12 ની બહેનો એ સ્વયંપાકનું આયોજન કરેલ જે અંતર્ગત જુદી જુદી સાત ટીમોમાં વિદ્યાર્થીની બહેનો વહેંચાઈને ચોક્કસ બજેટમાં રસોઈ નું આયોજન કરેલ

Swayampak organized at Kanya Vidyalaya at Kaavad in Sihore taluka

દરેક ટીમમાં જુદી જુદી વાનગીઓનું આયોજન કરી તેને બનાવવાની રીત સાથે દરેક સભ્યોએ રસોઈ બનાવતા શીખવાનું સુશોભન સાથે જુદા જુદા સ્થળે પોતાની ટીમનું આયોજન કરી શિક્ષકોના માર્ગદર્શન સાથે સ્વયંપાક દિનની ઉજવણી કરી આ કાર્યક્રમ નિમિત્તે સંસ્થાના પ્રમુખ શ્રી મેહુર ભાઈ લવતુકા (બાપુજી) એ દરેક ટીમ ની મુલાકાત લઈ દીકરીઓ ને પોતાના ઘરે પણ આવી જ રીતે નવી વાનગી શીખી બનાવવાની સલાહ આપી હતી

Exit mobile version