Sihor
સિહોર યુવા યુગ પરિવર્તન દ્વાર ઇનામ વિતરણ
દેવરાજ
8 જુલાઈ શનિવારે યુવા યુગ પરિવર્તન સંગઠન આયોજિત પ્રાથમિક શાળા ઇનામવિતરણ 2023 નો પ્રથમ રાઉન્ડ શરૂ થયો ત્યારે દાતા શ્રી સ્વ.ગજાનન ભાઈ શુક્લ પરિવાર હસ્તે ગીતાબા તેમજ અજયભાઈ શુક્લ દ્વારા દ્વિતીય સરકારી પ્રાથમિક શાળા શ્રી કાણકીયા પ્રાથમિક શાળા કેન્દ્રવર્તી શાળા નં.1 ખારાકુવા ખાતે ઈનામવિતરણ થયેલ જેમાં ધોરણ 1 થી 7 સુધીના પ્રથમ,દ્વિતીય,તૃતીય વિદ્યાર્થીઓને ઈનામ આપી તેમજ શાળાના 296 જેટલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા…