Sihor

સિહોર યુવા યુગ પરિવર્તન દ્વારા ઇનામ વિતરણ

Published

on

દેવરાજ

આજે 1 જુલાઈ શનિવારે સિહોર યુવા યુગ પરિવર્તન સંગઠન આયોજિત પ્રાથમિક શાળા ઇનામ વિતરણ 2023 નો પ્રથમ રાઉન્ડ શરૂ થયો ત્યારે દાતા શ્રી ડૉ.પ્રતાપ સિંહ સરવૈયા (માતૃક્રૂપા હોસ્પિટલ) પરિવાર દ્વારા સરકારી પ્રાથમિક શાળા શ્રી જગદીશ્વરાનંદ શાળા તરશિંગડા ખાતે ઈનામ વિતરણ થયેલ જેમાં ધોરણ 1 થી 7 સુધીના પ્રથમ, દ્વિતીય, તૃતીય વિદ્યાર્થીઓને ઈનામ આપી તેમજ શાળાના 408 જેટલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

Exit mobile version