Sihor
સિહોર તાલુકા કોળી સેના દ્વારા યોજાનાર સમૂહ લગ્નોત્સવની કન્યાઓને પાનેતર વિતરણ કરાયું
પવાર
સિહોર તાલુકા કોળી સેના દ્વારા દ્વિતીય સમૂહ લગ્નોત્સવ માં સમસ્ત કોળી સમાજ ની માતા પિતા વગરની ૨૧ લાડકી દીકરી ઓ નો સિહોરના પાલડી (નવાગામ) ખાતે તા.૫/૩/૨૩ ના સમૂહ લગ્નોત્સવનું આયોજન કરેલ હોય જે અંતર્ગત આજરોજ સિહોર ટાઉનહોલ ખાતે કન્યાઓને પાનેતર વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સમાજ ના આગેવાનો,મહાનુભાવો ની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા