Sihor
સિહોરના સર ગામે રામપરાવાળા મેલડી માના મંદિર ખાતે નવચંડી યજ્ઞ યોજાયો
પવાર
સખવદરના ખમળ સામતભાઈ આલાભાઈ પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરાયું
સિહોરના સખવદર ગામના આહીર સમાજ ના કુળદેવ દ્વારકાધીશ તેમજ કુળદેવી ચામુંડા માતાજીના ના આશીર્વાદ સાથે આહીર સામંતભાઈ આલાભાઈ ખમળ પરિવાર દ્વારા સર ગામે આવેલ શ્રી રામપરા મેલડી માં ના મંદિર શ્રી નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં આચાર્ય પદે ઉપેન્દ્રભાઈ શુક્લ તેમજ યજમાન પદે ભાવનાબેન વાશિંગભાઈ સામંત ભાઈ ખમળ દ્વારા યજ્ઞ પૂજા અર્ચના તેમજ સાંજે શ્રીફળ હોમ કરવામાં આવેલ તેમજ મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવેલ.