Sihor

સિહોર તાલુકાના સર ગામે બુધેલીયા પરિવારના માતાજીના મંદિરે યજ્ઞ યોજાયો હતો

Published

on

પવાર
સિહોર તાલુકાના સર ગામે આવેલ બુધેલીયા પરિવારના માતાજીના મંદિર ખાતે આજરોજ યજ્ઞ કરવામાં આવ્યો હતો

A yajna was held at the temple of Mataji of the Budhelia family in Sir village of Sihore taluk
A yajna was held at the temple of Mataji of the Budhelia family in Sir village of Sihore taluk

જેમાં માતાજીના ઉપાસક ભુવા એવા રાજુભાઈ બુધેલીયા તેમજ મેલડી માતાજીના ઉપાસક ભુવા એવા કલાભાઈ બુધેલીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને 11કુંડી શાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં દરેક યજમાનો દ્વારા શાંતિ હવનમાં બેઠા હતા..

Exit mobile version