Sihor

સિહોર જાયન્ટસ ગ્રુપનો મેડિકલ કેમ્પ યોજાયો

Published

on

સિહોર જાયન્ટસ ગ્રુપ ઓફ આયોજીત જાયનટ્સ વીક 2022 અંતર્ગત ફ્રી મેડિકલ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં ઓર્થોપેડીક,દાંત ના રોગો, ચામડીના નિષ્ણાત ના ડોકટરો દ્વારા આજરોજ સિહોર રાધેકૃષ્ણ ડેન્ટલ & મલટીસ્પેશ્યાલિસ્ટ ક્લિનિક ખાતે ભવ્ય કેમ્પમાં ૧૮૦ થી વધુ દર્દીઓ એ લાભ લીધો હતો જેમાં ડૉ.કમલેશ પ્રજાપતિ, ડૉ.સાચપરા, ડૉ.નીંમ્બાર્ક,સાહેબ નો સહયોગ મળેલ આ કેમ્પ માં જાયંટ્સ ગ્રુપ ના સિહોર પ્રમુખ સમીર બેલીમ,અનિરુદ્ધ પંડ્યા,જીતેન્દ્ર પવાર,હાર્દિક મુની સહિત જાયંટ્સ મેમ્બરો સહિત ખાસ જહેમત ઉઠાવી હતી તેમજ શિહોર શહેર ગ્રામ્ય વિસ્તારો માંથી મોટી સંખ્યામાં દર્દીઓ એ આ કેમ્પ માં લાભ લીધો હતો.

Medical Camp of Sihore Giants Group was held

સિહોર ખાતે આયુષ્યમાન કેમ્પ યોજાયો

સિહોર નવા ગુંદાળા ખાતે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેલ્થ કાર્ડ કેમ્પ યોજાયો. આજરોજ સિહોર નગરપાલિકા વોર્ડ નં 2 નવા ગુંદાળા ખાતે રામજીમંદિર ખાતે સિહોર નગરપાલિકા તેમજ અર્બન હેલ્થ સેન્ટર ના સયુંકત ઉપક્રમે આયુષ્યમાન કાર્ડ નો કેમ્પ યોજાયો હતો જેમાં નગરપાલિકા ના સ્ટાફ તેમજ અર્બન હેલ્થ સેન્ટર સહિત ના સ્ટાફ જહેમત ઉઠાવી હતી.આયુષ્યમાન કાર્ડ ના કેમ્પ માં મોટી સંખ્યામાં લાભાર્થીઓ એ લાભ લીધો હતો.

Exit mobile version