Sihor
સિહોરના ટોડા વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા ગાયનું મોત
બુધેલીયા
સિહોરના ટોડા વિસ્તારમાં આવેલ ડેન્ટોબેન્કની બાજુના ખાંચા પાતરા રોલિંગમિલની સામે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા ગાયનું મોત થયું હતું. બનાવને લઈ પીજીવીસીએલ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો