Bhavnagar

બગદાણામાં બાપા સીતારામના દર્શન કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ

Published

on

કુવાડિયા

ગઈકાલે ભાવનગર જીલ્લાની મુલાકાત સમયે ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ વિખ્યાત બગદાણા આશ્રમમાં બાપા સીતારામના દર્શને પહોંચ્યા હતા. શ્રી પાટીલે જણાવ્યું કે બાપા સીતારામના દર્શન કરીને તથા આ પુણ્ય ભૂમિ પર આવીને પરમ શાંતિનો અનુભવ કર્યો છે.

તેમજ સાથે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા પ્રદેશ મંત્રી શ્રી રઘુભાઈ હુંબલ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને જીલ્લા પ્રમુખ શ્રી આર.સી.મકવાણા પણ જોડાયા હતા.

Exit mobile version