Bhavnagar

ભાવનગર પોલીસે ડમી કાંડ પ્રકરણમાં વધુ એકને ઝડપી લીધો

Published

on

Pvar

ડમીકાંડમાં વધુ એક આરોપીને ભાવનગર એસ.ઓ.જી. એ ઝડપી લીધો છે.સમગ્ર રાજ્યમાં ચર્ચા મચાવનાર ભાવનગરના ડમી પ્રકરણમાં ભાવનગર એસ.ઓ.જી.પોલીસે આજે વધુ એક આરોપીને ઝડપી લીધો છે.મનોજ પ્રાગજીભાઈ (રહે. તરસરા તા, તળાજા ,)ને પોલીસે ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડમીકાંડમાં અત્યાર સુધી પોલીસે 36 આરોપીઓને ઝડપી લીધા છે.

Exit mobile version