Bhavnagar

ભાવનગર : પેપર ફૂટ્યાની ઘટનામાં જવાબદારોને સજા કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવાયું

Published

on

કુવાડિયા

અખિલ ભારતીય વિધાર્થી પરિષદે કરેલી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ના ધ્યાન મા આવ્યું છે કે બી.કોમ સેમ ૬ નું ફાયનાન્સ એકાઉન્ટ XII મેનેજમેન્ટ એકાઉન્ટ || નું પેપર પરીક્ષાની ત્રીસ મિનિટ પેહલા થી સોશિયલ મીડિયા ના માધ્યમ થી કરતું થયું હતું , જો આ ઘટના બની છે તો તેના તથ્યો સાબિત કરી જવાબદારો સામે કડક મા કડક પગલાં લઈ તેમને દૂર કરવામાં આવે , અને દાખલો બેસાડવામાં આવે કે ભવિષ્ય માં આવી ઘટનાઓ ના બને ,

Bhavnagar: A petition was sent demanding punishment for those responsible in the paper burst incident

આ પેપર ને કેન્સલ કરી નવી તારીખ ઝડપથી બહાર પાડવામાં આવે તેવી ABVP માંગ કરે છે .આ વિષય ને લઇ ને તપાસ કમિટી ની રચના કરવામાં આવે.તેવી માંગણી સાથે આવેદન પાત્ર પાઠવી જો માંગ સ્વીકારવામાં નહિ આવે તો અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાંની ચમકી ઉચ્ચારી હતી

Advertisement

Exit mobile version