Bhavnagar
સ્વાગત સપ્તાહ અંતર્ગત જિલ્લા માહિતી કચેરી, ભાવનગર દ્વારા રાજ્ય સરકારનાં ૧૦૦ દિવસના કામો અંગેની પુસ્તિકાનું વિતરણ કરાયું
પવાર
આજરોજ ભાવનગર માહિતી કચેરી દ્વારા સ્વાગત સપ્તાહ અંતર્ગતરાજ્ય સરકારની ૧૦૦ દિવસની કામગીરી અંગેની માહિતી પુસ્તીકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ માહિતી પુસ્તીકા વિતરણનો મુખ્ય હેતુ છેવાડાનાં લોકો સુધી સરકારશ્રીની તમામ યોજનાઓના લાભની માહિતી મળી રહે તે માટેનો છે.