Bhavnagar

સોશિયલ મીડિયામાં લોકપ્રિય થયેલા કલાકારોનો કાફલો ભાવનગરમાં : બે દિવસ ધમાલ મસ્તી નાઈટ

Published

on

દેવરાજ

  • ગુજરાતમાંથી ૨૦ થી વધુ લોકપ્રિય ઇન્ફ્લુએન્સર ભાવનગરની પ્રિય જનતાને કોમેડી, ડ્રામા, મ્યુઝીક, મસ્તી, ડાન્સ દ્વારા એન્ટરટેઈન કરવા ભાવનગર પહોંચ્યા

ભાવનગરમાં સૌ પ્રથમવાર ઇસ્કોન કલબ, ઇસ્કોન ઈડન ગ્રીન્સ અને ટોલટ્રી  દ્વારા ધમાલ મસ્તી નાઈટનું તા. ૨૯ અને 30 જુલાઈ (શનિ-રવિવાર)ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સોશિઅલ મીડિયા દ્વારા લોકપ્રિય થયેલા ગુજરાતમાંથી ૨૦ થી વધુ લોકપ્રિય ઇન્ફ્લુએન્સર ભાવનગરની પ્રિય જનતાને કોમેડી, ડ્રામા, મ્યુઝીક, મસ્તી, ડાન્સ દ્વારા એન્ટરટેઈન કરવા ઇસ્કોન કલબ અને રિસોર્ટમાં આવી પહોચ્યા છે ત્યારે તેમને રૂબરૂ મળવા, તેમના વિષે જાણવા, તેમની સાથે સેલ્ફી પડાવવા, ડાન્સ અને મજાક-મસ્તી  ભાવનગર વાસીઓ દોડી ગયા હતા.

Exit mobile version