Sihor

સિહોર માધવાનંદ આશ્રમ ખાતે વીસા પાલીવાલ બ્રાહ્મણ સમાજના સ્વ.જયદીપ મોણકા તથા સ્વ.ગોપાલ જોષીની પુણ્યતિથી નિમિત્તે રકતદાન કેમ્પ યોજાયો.

Published

on

પવાર
વિસા પાલીવાલ બ્રાહ્મણ સમાજના આગેવાનો, સગા સબંધી,મિત્રો દ્વારા રકતદાન કેમ્પ યોજી ભાવાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી સિહોર માધવહિલ સોસાયટી ખાતે આવેલ માધવાનંદ આશ્રમ ખાતે વીસા પાલીવાલ બ્રાહ્મણ સમાજ ના સ્વ.જયદીપ મનીષભાઈ મોણકા અને સ્વ.ગોપાલ કિરીટભાઇ જોષી ના સ્મરણાર્થે આજરોજ પાલીવાલ બ્રાહ્મણ સમાજ ના આગેવાનો ,મહાનુભાવો બન્ને પરિવારના સગા સબંધીઓ ,મિત્ર મંડળ આયોજિત ભાવનગર સર.ટી હોસ્પિટલ ના સયુંકત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજવામાં આવેલ

A blood donation camp was held at Sihore Madhavananda Ashram on the occasion of the death of late Jaideep Monka and late Gopal Joshi of Visa Paliwal Brahmin Samaj.

જેમાં વીસા પાલીવાલ બ્રાહ્મણ સમાજ ના જોષી તેમજ મોણકા પરિવાર દ્વારા તેઓ ના સ્વ.યુવા ગોપાલ તેમજ જયદીપ ના સ્મરણાર્થે રકતદાન કેમ્પ યોજવા માં આવેલ જેમાં રક્તદાતા ઓને રકતદાન કરનાર ને સન્માનપત્ર અર્પણ કરવામાં આવેલ માધવાનંદ આશ્રમ ના મોહનભાઈ તેમજ પોપટભાઈ પવાસિયા, ડૉ પ્રશાંતભાઈ આસ્તિક,ચિરાગ ભાઈભટ્ટ,પૂર્વ નગરસેવક અલ્પેશ ત્રિવેદી,ભાવેશભાઈ આસ્તિક, પ્રકાશભાઈ ભટ્ટ, સહિત નામી અનામી મિત્રો, સગા સબંધી,પરિવાર સહિતનાઓએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Exit mobile version