Sihor

સિહોર યુવા યુગ પરિવર્તન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ સિડ બોલ વિતરણ કાર્યક્રમ

Published

on

Devraj

સિહોર યુવા યુગ પરિવર્તન સંગઠનની ૧૬મી વર્ષગાંઠ ની ઉજવણી થઈ રહી છે ત્યારે ભાવનગર રેડક્રોસ બ્લડ બેંક ના સહયોગ થી ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માળી પાર્ટી પ્લોટ ખાતે ૧૫મી ઓગસ્ટ ના બ્લડ ડેનેશન કેમ્પ માં કુલ બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું.

Blood Donation Camp as well as Seed Ball Distribution Program by Sihore Yuva Yuga Pravyan
Blood Donation Camp as well as Seed Ball Distribution Program by Sihore Yuva Yuga Pravyan

જેમાં યુવા યુગ પરિવર્તન સંગઠન ના સભ્યો દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પ માં ઉત્સાહભેર ભાગ લઈ બ્લડ આહુતિ આપી હતી તેમજ સર્વોત્તમ ડેરી ના ચીફ મેનેજર યોગેશભાઈ જોષી પોતાના સ્ટાફ સાથે ઉપસ્થિત રહી બ્લડ ડોનેટ કર્યું હતું સાથે સાથે વિવિધ સંગઠનો,સેવાકીય સંસ્થાઓ દ્વારા ઉતમ સહયોગ આપી કુલ 77 જેટલા યુનિટ રક્ત એકત્રિત થવા બદલ YYP દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે..તેમજ વિદ્યા મંજરી જ્ઞાનપીઠ ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ અંતર્ગત બીજ નાખેલા 2000 જેટલા સિડ બોલ નું સર્વોત્તમ ડેરી ના સહયોગ થી વિતરણ કરવામાં આવ્યું હતું.

Exit mobile version