Gujarat
દરિયામાં નહાવા પડેલા 4 યુવાનો ડૂબ્યા, ધારાસભ્ય હીરા સોલંકીએ યુવાનોને બચાવવા દરિયામાં કૂદયા
કુવાડિયા
જીવની લેશમાત્ર પરવા કર્યા વગર યુવાનોને બચાવવા MLA હીરા સોલંકીએ જીવ જોખમમાં મુકી દરિયામાં માર્યો ભુસ્કો, હીરા સોલંકીની થઈ રહી છે ચોમેર પ્રશંસા
હાલ ભાજપના ધારાસભ્ય હિરાભાઈ સોલંકીની ચારેતરફ ચર્ચા થઈ રહી છે. રાજુલામાં તણાયેલા યુવાનોને બચાવવા તરવૈયાની ટીમ સાથે MLA હીરા સોલંકીની પણ દરિયામાં કૂદ્યા હતા. તેઓ પણ યુવકોની શોધખોળમાં લાગી ગયા હતા. દરિયામાં કરંટ હોવા છતા તેઓ પોતાના જીવના જોખમે બચાવ ટીમ સાથે યુવકોની શોધખોળમાં લાગ્યા હતા.
રાજુલામાં દરિયામાં નહાવા પડેલા 4 યુવાનો ડૂબવાની ઘટના બની હતી. દરમિયામાં ભરતીની સ્થિતિમાં આ દુર્ઘટના સર્જાતા સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીએ પણ યુવાનોને બચાવવા દરિયામાં દોટ મૂકી હતી. રાજુલામાં દરિયામાં નહાવા પડેલા 4 યુવાનો ડૂબવાની ઘટના બની હતી.
દરમિયામાં ભરતીની સ્થિતિમાં આ દુર્ઘટના સર્જાતા સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીએ પણ યુવાનોને બચાવવા દરિયામાં દોટ મૂકી હતી. ભર ઉનાળે હર કોઈને દરિયામાં નહાવાની ઈચ્છા થતી હોય છે. મહત્વનુ છે કે ગરમીને કારણે ઉત્સાહભેર લોકો સ્વિમિંગ પૂલ કે દરિયામાં નહાવા પડતાં હોય છે. દરિયામાં નહાવાનો આ ઉત્સાહ ક્યારેક લોકોનો જીવ પણ લઈ શકે છે.
જેથી દરિયામાં ભારે કરંટવાળી સ્થિતિમાં નહાવા ન પડવું જોઇએ. આવી ઘટના અમરેલીમાં બની છે. રાજુલા પાસે દરિયામાં નહાવા પડેલા 4 યુવાનો ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી છે. દરિયામાં ભરતીની સ્થિતિમાં નહાવા પડેલા યુવાનો ડૂબ્યા હતા.
આ દુર્ઘટના સર્જાતા સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીએ પણ યુવાનોને બચાવવા દરિયામાં દોટ મૂકી હતી. આ સાથે જ તરવૈયાઓની ટીમ પણ યુવાનોને બચાવવા દરિયામાં પડી હતી