Sihor

સિહોરમાં 100 વર્ષનાં વિમણાબા મહેતા એ મત આપ્યો, કાયા ગળી ગઈ, પણ લોકીશાહીના પર્વને ઊજવવા જુસ્સો યુવાવસ્થા જેવો

Published

on

પવાર

સિહોરમાં 100 વર્ષનાં વિમણાબા મહેતા એ મત આપ્યો છે અનિલભાઈ મહેતા અને પરિવારના સહારે મતદાન કરવા આવ્યાં હતાં. વિમણાબાની કાયા તો ગળી ગઈ છે, પણ લોકશાહીના પર્વને ઊજવવા જુસ્સો આજે પણ યુવાવસ્થા જેવો દેખાયો હતો. ખરા અર્થમાં વિમણાબેને જ લોકશાહીના પર્વને ઊજવી બતાવ્યો છે.

100-year-old Vimanaba Mehta in Sihore voted, body swallowed, but the passion to celebrate Lokishahi's festival is like youth.

સિહોરના વયોવૃદ્ધ સતાયુ મતદાતા વિમળાબા મહેતાએ મતદાન કરીને લોકશાહીમાં આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સિહોર ના સમાજ સેવકશ્રી અનિલભાઈ મહેતા ના માતુશ્રી વિમલાબાના જીવનના સો વર્ષે પૂરા કરી ચૂક્યા છે ત્યારે મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી.આ તકે વિમળાબા એ જણાવ્યું હતું કે મતદાન આપનો અધિકાર છે જે ચોક્કસ મતદાતાએ નિભાવવો જોઈએ તેવો સંદેશો પાઠવ્યો હતો ત્યારે ઉપસ્થિત પોલિસ સ્ટાફ તથા હાજર સ્ટાફ દ્વારા પણ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી વિમળાબા ને મતદાન કરાવ્યું હતું.

Exit mobile version