Sihor

સિહોરના બ્રહ્મકુંડ પાસે આવેલ મેલડીમાના મંદિર ખાતે યજ્ઞ અને બટુક ભોજન કાર્યક્રમ

Published

on

દેવરાજ
સિહોરના જુના સિહોર વિસ્તારમાં આવેલ બ્રહ્મકુંડ રોડ ઉપર વર્ષો જૂનું ગોંદરા વાળા મેલડી માતાજીનું મંદિર આવેલ છે તે મંદિર ખાતે આજરોજ ચૈત્ર સુદ એકમના દિવસે યજ્ઞ અને બટુક ભોજન કરવામાં આવ્યું હતું.

Yagya and Batuk food program at Meldima temple near Brahmakund in Sihore

મેલડી માતાજી ગ્રુપ દ્વારા આ યજ્ઞ અને બટુક ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ કુંડી યજ્ઞ અને ૫૦૦થી ૭૦૦ બાળકોને બટુક ભોજન કરવામાં આવ્યું હતું

Trending

Exit mobile version