Sihor

પાલીતાણા ખાતે 181 દ્વારા મહિલા દિવસની ઉજવણી કરાઈ

Published

on

દેવરાજ

પાલીતાણા કે.એસ કપાશી બી.સી.એ કોલેજમાં આંતરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવેલ જેમા ૧૮૧ મહિલા હેલ્પલાઇન અને ૧૦૮ ટીમ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવેલ મહિલાને કટોકટીનાં સમયમાં પીડિતા ને કંઈ રીતે 181 ટીમ મદદ રૂપ થાય છે જેની માહિતી આપેલ 181 એપ્લિકેશન અને 108 એપ્લિકેશન ની ડાઉનલોડ કરવા માટે વિસ્તૃત સમજાવવામાં આવેલ હતું,

Women's Day was celebrated by 181 at Palitana

સાથે સાથે ભગિની મિત્ર મંડળ પાલીતાણાના અલગ અલગ વિભાગો જેવા કે કુટુંબ સલાહ કેન્દ્ર, વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર,એઇડ્સ કંટ્રોલ પ્રોજેક્ટ, અલગ અલગ તાલીમવર્ગોની વિશેષ જાણકારી આપવામાં આવેલ હતી

Exit mobile version