Sihor

સિહોર તાલુકાના ધ્રૂપકા ગામે મહિલા દિવસની ઉજવણી

Published

on

પવાર
સિહોર તાલુકાના ધ્રૂપકા ગામે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માજી સરપંચ હંસાબેન કલાભાઈ રાઠોડ અને હાલના સરપંચ હંસાબેન ખીમજીભાઈ રાઠોડનું સુતરની આટિથી સન્માન શાળાની બાળાઓએ કરેલ

Women's Day celebration at Dhrupka village of Sihore taluka

તેમજ ગામની પ્રાથમિક શાળાની બાળાઓ પ્રાર્થના કરી તેમજ આમુખ નું વાચન અને બંધારણ વિશે જાણકારી મેળવી તેમજ મહિલા દિવસ ઉજવણી શા માટે ઉજવાય છે

Women's Day celebration at Dhrupka village of Sihore taluka

તેનાથી ગામની બેનો ને જાગ્રત કરી હંસાબેન કે રાઠોડે પોતાના અનુભવ અને શંગઠન ના સભ્યો બનવા અંગે તેમજ સરપંચ તરીકે પોતે કામ કરે એવી ખુબ સરસ બેનો ને ઉપયોગી વાત થી સમજાવ્યું હતુ પાલીતાણા ૧૮૧ અભ્યમ હેલ્પલાઇન માંથી કોમલબેન પરમાર ઉપસ્થિત રહ્યા નારી શકતી જિંદાબાદ ના નારા સાથે કુલ ૩૦ મહિલાઓએ કાર્યક્રમ ને ઉત્સાહભેર ઉજવ્યો હતો

Exit mobile version