Sihor

હવામાન પલ્ટો યથાવત ; સમી સાંજે સિહોર સહિત પંથકના ભાગોમાં છાંટા પડયા

Published

on

દેવરાજ

પંથકના અનેક સ્થળોએ સવારથી બફારા સાથે વાદળીયુ વાતાવરણ

સિહોર સહીત પંથકના વિવિધ ભાગોમાં આજે બપોર બાદ હવામાન પલટાની અસર દેખાઈ હતી. અમુક સ્થળોએ હળવા છાંટા થયાના અને વાદળછાયુ વાતાવરણ છવાયું હોવાના અહેવાલો છે. આજે બપોરના ભાગે વાદળો છવાયા હતા તથા સુર્ય દેવતાના દર્શન દુર્લભ બન્યા હતા.

Weather reversal remains unchanged; Some parts of the diocese including Sihore were splattered in the evening

આ ઉપરાંત પંથકના વિવિધ વિસ્તારોમાં છાંટા વરસ્યા હતા અને આકાશમાં વાદળા છવાયેલા રહ્યા હતા.ભેજવાળા હવામાન સાથે બફારાનો અનુભવ થયો હતો.

Advertisement

Exit mobile version