Sihor

સિહોર ધાધળી ફાટક પાસે બિરાજેલ શ્રી લીમડાવાળા મામાદેવનો બારમો પાટોત્સવ આજે યોજાશે

Published

on

Brijesh

સિહોર ધાધળી ફાટક પાસે બિરાજેલ શ્રી લીમડાવાળા મામાદેવનો બારમો પાટોત્સવ તારીખ ૭/૩/૨૦૨૩ને મંગળવારે યોજાશે. જેમા મંગળવારે સવારમાં ૯:૦૦ વાગે હવન ,મામાદેવની વાજતે ગાજતે બપોરે ૩:૦૦ કલાકે શોભાયાત્રા નીકળશે, સાંજે ૬:૩૦ કલાકે મહા પ્રસાદનું આયોજન કરેલ ત્યાર બાદ રાત્રિના ૧૦:૦૦ કલાકે ડાકડમરૂ રાખેલ છે.શ્રી લિમડાવાળા મામદેવ મિત્ર મંડળ દ્રારા સિહોરની જાહેર જનતાને પધારવા આમંત્રણ દેવામાં આવે છે.

Exit mobile version