Sihor

“દર્શક’ (મનુભાઈ પંચોળી) આજના સંદર્ભમાં” વિષયે દર્શક વ્યાખ્યાન માળાનું છઠ્ઠુ વક્તવ્ય યોજાયું

Published

on

લંડનથી પ્રકાશિત થતાં ઓપિનિયન સામયિકનાં સૌજન્યથી દર્શક વ્યાખ્યાનમાળાનું છઠ્ઠુ વક્તવ્ય શિશુવિહાર સંસ્થા પરિસર ખાતે યોજાયું હતું.

આ પ્રસંગે સુપ્રતિષ્ઠ સંપાદક , લેખક પ્રાધ્યાપક શ્રી ભરતભાઈ મહેતાએ “દર્શક’ (મનુભાઈ પંચોળી) આજના સંદર્ભમાં” વિષયે મનનીય વિચારો રજૂ કર્યા હતાં.

The sixth lecture of Darshak lecture series on "Darshak' (Manubhai Pancholi) in today's context" was held.

લોકભારતી ગ્રામવિદ્યાપીઠનાં ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમનાં પ્રારંભે ગુજરાત સાહિત્ય પરિષદનાં અધ્યક્ષશ્રી અને વ્યાખ્યાનમાળા સમિતિનાં નિમંત્રકશ્રી પ્રકાશ ન.શાહે વ્યાખ્યાતાનો અને ઉપક્રમનો પરિચય આપ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત શ્રોતાઓને શિશુવિહારનો પરિચય આપતાં સંસ્થાનાં મંત્રી ડૉ. નાનકભાઈ ભટ્ટે આદરણીય મનુભાઈ અને માનભાઈનાં સ્નેહ સંબંધો યાદ કરતા સહુનું સ્વાગત કર્યું હતું.

સમગ્ર વિચાર ગોષ્ઠીનું સંકલન શ્રી હસમુખભાઈ દેવમુરારીએ કર્યું હતું.

Advertisement

Trending

Exit mobile version