Ghogha

ઘોઘાના જુના પાદર ગામે બાળાપીરનો શાનદાર ઉર્ષ ઉજવાયો

Published

on

દેવરાજ

ધોધા તાલુકા જુનાપાદરમા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુનાપાદર ગામેં હઝરત બાળા પીર બાપુનો ઉર્ષ શરીફ ઉજવાયો હતો, અહીં હિન્દુ મુસ્લિમ દર્શનાર્થીઓએ ભાગ લીધો હતો ઉર્ષ શરીફ નિમિતે નીયાજ તથા ચંદલ શરીફ તથા કવાલ તથા હઝરત બાળા પીર બાપુના ઉર્ષ નિમિતે દર વર્ષની જેમ આ વખતે પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 12 બોટલ બ્લડ ડોનટ થયું હતું.

The old Padar village of Ghogha celebrated the great festival of Balapir

અહીં ઘોઘા આજુબાજુ વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહીને દર્શન લાભ લીધો હતો

Trending

Exit mobile version