Talaja

આહીર પ્રીમિયમ લીગ 2023 ક્રિકેટ ટુર્નામેન્ટમાં તળાજા યદુવંશી વિજેતા બની

Published

on

કુવાડિયા

  • જિલ્લાભરની આહીર સમાજની 12 ટીમોએ ભાગ લીધો હતો, આહીર સમાજના ખિલાડીઓએ ઉત્સાહભેર જોડાયા હતા, દરેકને ઇનામોથી ઇનામોથી નવાઝમાં આવ્યા, યદુવીર ઉમરાળા રનર્સપ બની

સમાજના યુવાનોમાં એકતા જળવાયેલી રહે સમાજના લોકો એક બીજાને ઓળખતા થાય અને સમાજની એકતા જળવાયેલી રહે તેવા ઉમદા હેતુથી આહીર પ્રીમિયમ લીગ 2023 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તળાજા ખાતે યોજાયેલી આહીર પ્રીમિયમ લીગ 2023 ક્રિકેટ ટુર્નામેન્ટમાં 12 ટીમોએ ભાગ લીધો હતો આહીર પ્રિમિયર લીગ APL 2023નું તળાજા મુકામે આયોજન કરવામાં આવ્યું

talaja-yaduvanshi-became-the-winner-in-ahir-premium-league-2023-cricket-tournament

ગઈકાલે ફાઇનલ મેચમાં ઉપસ્થિત સમાજના આગેવાન અને મોભી એવા માયાભાઈ આહીર પાંચુભાઈ ભાદરકા મધુભાઈ ભાદરકા નારણભાઇ ડાંગર ભલાભાઈ ચાવડા ડો.છોટાળા સર લાખાભાઈ ભમ્મર મુખ્ય ટ્રોફીના સ્પોનશર આર.જી.ગ્રુપ તળાજાના જીલુભાઈ જી ભમ્મર વગેરેની ઉપસ્થિતમાં કાર્યક્રમ યોજાયો અહીં આહીર સમાજની 12 ટીમોએ ભાગ લીધો ફાઇનલમાં તળાજા યદુવંશી ટિમ વિજેતા થઈ અને યદુવીર ઉમરાળા રનરસપ બની હતી

talaja-yaduvanshi-became-the-winner-in-ahir-premium-league-2023-cricket-tournament
talaja-yaduvanshi-became-the-winner-in-ahir-premium-league-2023-cricket-tournament

સમાજની દરેક ટીમોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો આયોજક કમિટી રામભાઈ ભમ્મર ગીગાભાઈ ભમ્મર ભરતભાઈ માયડા અને વિજયભાઈ આહીર રઘુભાઈ ચાડ દ્વારા સરસ ખેલદિલી પૂર્વક આયોજન પૂર્ણ કર્યું.સાથે તમામે ભોજન લઈ આ આયોજન પૂર્ણ કરવામાં આવ્યું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલમાં વિજેતા અને હારેલી ટીમોને આકર્ષક ટ્રોફી અને રોકડ પુરસ્કાર અને ટ્રોફીઓ આપવામાં આવી હતી..

Trending

Exit mobile version