National

મુંબઈમાં શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત કથા

Published

on

Pvar

મુંબઈમાં સમસ્ત ખરક જ્ઞાતિ દ્વારા શિવકુંજ આશ્રમ જાળિયાના શ્રી વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને શનિવારથી શ્રીમદ્ ભાગવત કથા પ્રારંભ થયો છે. વસઈ ખાતે ખરક જ્ઞાતિ વાડીમાં કથા પ્રારંભે શ્રી બાલયોગી સદાનંદ મહારાજ સાથે શ્રી હબીબ માડી, સાંસદ શ્રી યોગેશ સાગર વગેરેની ઉપસ્થિતિમાં દીપપ્રાગટ્ય કરાયેલ. જ્ઞાતિ અગ્રણીઓ શ્રી ભરતભાઈ ચોવટિયા, શ્રી માધાભાઈ ભૂત અને સાથીઓ સંકલનમાં રહ્યા છે.

Exit mobile version