Sihor

સિહોરના રાજકીય અગ્રણી હિતેશ મલુકાની લાડકાવાયી દિકરી માહીનો જન્મ દિવસ આંગણવાડી બાળકો સાથે ઉજવાયો

Published

on

કુવાડીયા

સિહોર ભાજપના અગ્રણી હિતેશ મલુકાની લાડકી દીકરી માહિનો જન્મ દિવસ અનોખી રીતે ઉજવાયો છે. આંગણવાડી બાળકોને સુક્કો મેવો બિસ્કીટ વેફર સહિત વસ્તુઓ વિતરણ કરીને માહિનો જન્મ દિવસને ઉજવાયો છે.

Sihore's political leader Hitesh Maluka's beloved daughter Mahi's birthday was celebrated with Anganwadi children.

સિહોર ભાજપના અગ્રણી હિતેશ મલૂકાની લાડકી દીકરી માહીના જન્મ દિવસે શહેરના એકતા સોસાયટી તેમજ તરશિંગડા રોડ ખાતે આવેલ આંગણવાડીના બાળકોને સુક્કો મેવો તેમજ બિસ્કીટ અને વેફર સહિત વસ્તુઓ વિતરણ કરીને માહિના જન્મ દિવસની ઉજવણી કરી હતી. માહીને ઉપસ્થિત દરેકે જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી, આ વેળાએ હિતેશ મલુકા સાથે અનિલ ગોહેલ, અને કિશન સોલંકી જોડાયા હતા

Exit mobile version