Sihor

સિહોર નગરપાલિકા દ્વારા સ્વર્ગસ્થ કર્મચારી જીજ્ઞેશભાઈ ને શ્રધ્ધાંજલી પાઠવામાં આવી

Published

on

દેવરાજ

સિહોર નગર પાલિકાના ગેરેજ વિભાગ ના ફાયર વિભાગ માં ફરજ બજાવતાં નિષ્ઠાવાન, પ્રમાણીક ,ઇમાનદાર, તથા મિલનસાર, માયાળુ સ્વભાવ ધરાવતા જીજ્ઞેશભાઇ”જીગા ભાઈ” બાવદીનભાઇ મકવાણા નું દુઃખદ અવસાન થતાં સિહોર નગર પાલિકા ના સંકુલ ખાતે પાલિકા ચિફ ઓફિસર તેમજ સભાસદો,પત્રકાર મિત્રો,સમસ્ત વિભાગ ના કર્મચારી ગણ, દ્વારા બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી પાઠવવામાં આવેલ.

Exit mobile version