Sihor

સિહોર શહેર યુવા મોરચા દ્વારા સ્મશાન ગૃહ ભુતનાથ મહાદેવ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું

Published

on

પવાર

સિહોર શહેર યુવા મોરચા ગ્રુપ દ્વારા શહેરના ભૂતનાથ મહાદેવ સ્મશાન ગુહ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું.

Sihore City Yuva Morcha conducted cleanliness drive at Bhutnath Mahadev Crematorium

આ સ્વચ્છતા કાર્યક્રમમાં યુવા પ્રદેશ કારોબારીના આગેવાન જિલ્લા ભાજપ અને સિહોર શહેર ની ટીમના આગેવાનો જોડાયા હતા.

Exit mobile version