Sihor

સિહોર ; સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સેવા કાર્યોમાં શ્રી કારડીયા રાજપૂત વિકાસ સમિતિનો અવિરત સહયોગ

Published

on

પવાર

શ્રી કારડીયા રાજપૂત વિકાસ સમિતિ દ્વારા નોટબુક વિતરણ, 3500 થી વધુ વિધાર્થીઓ આ નોટબુક વિતરણનો લાભ લેશે, શિક્ષણ શેત્રે સમાજના ઉથ્થાન માટે કારડીયા રાજપૂત વિકાસ સમિતિ દ્વારા સતત સેવાકીય પ્રવૃતિઓ થઈ રહી હતી

સિહોરની શ્રી કારડીયા રાજપૂત વિકાસ સમિતિ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલી રહી છે. શનિવાર એ સિહોર કારડીયા રાજપૂત વિકાસ સમિતિ દ્વારા નોટબુક વિતરણ કરાયું છે જેમાં 3500 થી વધુ સમાજના વિધાર્થીઓ લાભ લઈ શકશે, શિક્ષણ શેત્રે સમાજના ઉથ્થાન માટે કારડીયા રાજપૂત વિકાસ સમિતિ દ્વારા સતત સેવાકીય પ્રવૃત્તિઓને સતત ધમધમતી રાખી છે.

Sihor; Continuous support of Shri Kardia Rajput Vikas Samiti in service activities in social, cultural, religious, education and health sectors.

સમાજ માં સન્માનજનક પ્રતિષ્ઠા પ્રસ્થાપિત કરી હતી, સમૂહલગ્ન, જ્ઞાતિના સ્નેહમિલન, મેળાવડાના આયોજનોમાં શ્રી કારડીયા રાજપૂત વિકાસ સમિતિ હંમેશા સહયોગીમાં હોઈ છે શિક્ષણ ક્ષેત્રે દર વરસે તેજસ્વી વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર અને ઈનામથી સન્માનિત કરી પ્રોત્સાહન પૂરૃં પાડવામાં આવી હતી તેમજ જરૃરિયાતમંદ અને ગરીબ વિદ્યાર્થીઓને યથાયોગ્ય આર્થિક સહયોગ આપવામાં આવી હતી. શ્રી કારડીયા રાજપૂત વિકાસ સમિતિનું નામ સેવાના ભેખધારી તરીકે ગુંજી રહ્યું હતું. સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સેવા કાર્યોમાં શ્રી કારડીયા રાજપૂત વિકાસ સમિતિનો અવિરત સહયોગ રહ્યો હતો.

Exit mobile version