Sihor

શંખનાદ સહયોગી પત્રકાર હરેશ પવારનું વજુભાઇ વાળાના હસ્તે સન્માન કરાયું

Published

on

તસ્વીર – મુકેશ જોષી

સિહોર શંખનાદ સમાચાર સંસ્થાના સહયોગી પત્રકાર હરેશ પવારનું વજુભાઇ વાલાના હસ્તે સન્માન થયું છે આજે કારડીયા રાજપૂત સમાજનો સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જે રક્તદાન કેમ્પમાં હરેશ પવારે પણ ભાગ લઈ રક્તદાન કર્યું હતું

Shankhnad associate journalist Haresh Pawar was honored by Vajubhai Vala

સમૂહલગ્ન વેળાએ પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેના હસ્તે હરેશ પવારને માં ભવાનીની તસ્વીર આપી સન્માન કરાયું હતું ઉલ્લેખનીય છે કે હરેશ પવાર સિહોરના વિક્રમી રક્તદાતા છે સામાજિક કાર્યકર સાથે વરિષ્ટ પત્રકાર પણ છે સમાજમાં સારી નામના પણ ધરાવે છે

Exit mobile version