Sihor

ધાર્મિક અને સાંસ્કૃતિક પહેરવેશ સાથે નોકરીમાં ફરજ બજાવતા સિહોર નગરપાલિકા કર્મચારી સંજયભાઈ ત્રિવેદી

Published

on

પવાર

સિહોર નગરપાલિકામાં કર્મનિષ્ઠ, ફરજનિષ્ઠા સાથે જવાબદારી સાંભળતા એવા શ્રી સંજયભાઈ ધીરજલાલ ત્રીવેદી સિહોર નગરપાલિકના ટેક્સ વિભાગમાં વેરા વસુલાત માટે ડૉર ટુ ડોર કલેક્શનની ફરજ બજાવે છે, જે પોતે ફરજ નિષ્ઠ, પ્રામાણિક તથા વફાદારીની સંસ્કારીતા અને ખુબજ ધાર્મિકતાનું જ્ઞાન ધરાવતાં પોતે પૂર્ણ ભારતીય સંસ્કૃતિ મુજબ ની રહેણીકરણી, વાણી વ્યવહાર ને અનુસરણ કરતાં આધુનીક્તા તથા પ્રાચીનતા બંને પરંપરા ના દર્શન કરાવતા અંત્યંત સરળ સ્વભાવ ના કર્મચારી એવા સંજયભાઈ ધીરજલાલ ત્રીવેદી પોતે યુવા વિદ્વાન કર્મકાંડી કરે છે.

Sanjaybhai Trivedi, an employee of Sihore Municipal Corporation performing duty in religious and cultural dress.

નગરપાલિકાના કર્મચારી સાથે તેઓ સિહોર નગરપાલિકા કચેરી દ્વારા બનાવવામાં આવતા વિભાગના ખાતમુહર્ત,ઉદ્ધઘાટનો તેઓના વરદ હસ્તે જ કરવામાં આવેલ છે અને જેઓ ધર્મસંસ્કૃતિ કૃતીને જાળવી રાખી પોતાના પહેરવેશ જે અંગે હિન્દુત્વ સંસ્કૃતિ અને ભૂદેવો નો પહેરવેશ જાળવી રાખી અને તે અંગે સિહોર નગરપાલિકા ના ચીફ ઓફિસર મારકણા તેમજ સિહોર પાલિકા સ્ટાફ દ્વારા તેઓને આ પહેરવેશ થી નોકરી એ ફરજ બજાવે છે તે બદલ તેઓને નમન પ્રણામ સાથે આવકારતા તે દ્રશ્ય જોવા મળે છે

Exit mobile version