Sihor

ઉડવી ખાતે આવેલ રાજહંસ વિદ્યા સંકુલમાં રક્ષા બંધનની ઉજવણી કરાઈ – રાખડી સ્પર્ધામાં વિધાર્થીઓએ બનાવી અવનવી રાખડી

Published

on

બ્રિજેશ

સિહોરના ઉંડવી ગામે આવેલ રાજહંસ વિધા સંકુલમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં રાખડી-સ્પર્ધા નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દરેક ધોરણ ના વિદ્યાર્થીઓ અવનવી રાખડી બનાવી ખૂબ ઉત્સાહથી રાખડી કોમ્પિટિશન માં ભાગ લીધો હતો.

Raksha Bandhan was celebrated in Rajhansa Vidya Complex at Udvi - Students made Avanvi Rakhi in Rakhi competition.
Raksha Bandhan was celebrated in Rajhansa Vidya Complex at Udvi - Students made Avanvi Rakhi in Rakhi competition.

ત્યાર બાદ શાળાની બહેનો દ્વારા ભાઈઓને કુમ-કમ તિલક કરી રાખડી બાંધી અને રક્ષાબંધન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

Trending

Exit mobile version