Sihor

સિહોરમાં કેસ્ટ્રોલ કંપનીનું ડુબ્લિકેટ ઓઇલ વેંચતા પાર્ટ્સ વેપારીઓને ત્યાં દરોડા ; 4 સામે કાર્યવાહી

Published

on

આ લખાઈ છે ત્યારે રાત્રીના ૯/૪૯ કલાકે મળતા પ્રાથમિક અહેવાલો મુજબ સિહોર ખાતે આવેલ ઓટો પાર્ટ્સની દુકાનોમાં કેસ્ટ્રોલ ઓઇલ કંપનીએ દરોડા પાડ્યા છે, ચાર જેટલી ઓટો પાર્ટ્સ દુકાનોમાંથી ડુબ્લિકેટ ઓઇલનો જથ્થો મળ્યો છે, પોલીસ પ્રોટેક્શન સાથે રાખી કેસ્ટ્રોલ કંપનીએ અલગ અલગ દુકાનોમાં રેડો કરી છે દરોડા દરમિયાન ચાર અલગ ઓટો પાર્ટ્સના વેપારીઓને ત્યાંથી ડુબ્લિકેટ ઓઇલનો જથ્થો મળી આવ્યો છે આ લખાઈ છે ત્યાં સુધીમાં ચાર વેપારીઓ સામે પોલીસમાં કાર્યવાહી શરૂ છે અંદાજે 35 હજારનો મુદ્દામાલ પણ કબ્જે લીધો હોવાના અહેવાલો મળે છે સમગ્ર મામલે વધુ વિગતોની રાહ જોવાઇ રહી છે

Exit mobile version