Sihor
સિહોર ગોપીનાથજી મહિલા કોલેજમાં NCC કેમ્પનો થયો પ્રારંભ
બ્રિજેશ
- પાર્થ વિદ્યાલય વરલ ખાતે ગોપીનાથજી મહિલા કોલેજ સિહોર દ્વારા N.S.S. કેમ્પનો મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુભ આરંભ કરાયો
સિહોર તાલુકાનાં વરલ ગામની પાર્થ વિદ્યાલયમાં ગોપીનાથજી મહિલા કોલેજ સિહોર દ્વારા તા:- 10/12/2022નાં રોજ થી N.S.S. કેમ્પનો વિધિવત રીતે શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં કોલેજની 100 જેટલી વિદ્યાર્થીનીઓ, સ્વયં સેવિકાઓ તેમજ ગોપીનાથજી મહિલા કોલેજ – સિહોરનાં સંચાલક મંડળ દ્વારા સાત (07) દિવસ સુધી આજુબાજુનાં વિસ્તારોમાં સફાઈ સેવા, કન્યા કેળવણી, શેરી નાટકો, વ્યસન મુક્તિ, ગ્રામ્ય ઉદ્ધારની વાતો, અંધશ્રધ્ધા નિવારણ કાર્યક્રમ જેવા રાષ્ટ્રીય ઉમદાને લગતા કાર્યક્રમોનું આયોજન થશે.
આ કાર્યક્રમનાં મુખ્ય અતિથિમાં ડૉ.હિમલભાઈ પંડ્યા (એમ.એસ.એસ. કો-ઓર્ડીનેટરશ્રી, એમ.કે.ભાવનગર યુનિવર્સિટી), છોટાળા ઓઢાભાઈ (મેનેજીંગ ટ્રસ્ટીશ્રી, પાર્થ વિદ્યાલય વરલ), રમેશભાઈ બી. રાઠોડ (ચેરમેનશ્રી, ગોપીનાથજી મહિલા કોલેજ – સિહોર), પ્રો. ડૉ. દિલીપભાઈ જોષી (માર્ગદર્શકશ્રી, ગોપીનાથજી મહિલા કોલેજ), આચાર્યશ્રી યોગેશભાઈ જોષી (ગોપીનાથજી મહિલા કોલેજ – સિહોર), જયેશભાઈ રાઠોડ (પાર્થ વિદ્યાલય – વરલ), લશ્કરભાઈ બારૈયા (સરપંચશ્રી, વરલ), મહેશભાઈ રાઠોડ (આચાર્યશ્રી, પાર્થ વિદ્યાલય વરલ), ભાવેશભાઈ ડાભી – (સરપંચશ્રી, થોરાળી), પારૂલબેન રાઠોડ (સરકારી માધ્યમિક શિક્ષક, વરલ) વિનુભાઈ રાઠોડ (સરકારી હાઈસ્કુલ), અમૃતભાઈ ડોડીયા (પાર્થ વિદ્યાલય – વરલ), K.C. નાંદવા ( P.T. શિક્ષક, પાર્થ વિદ્યાલય વરલ),સંજયભાઈ ડાભી તા:- 10/12/2022નાં રોજ થી N.S.S. કેમ્પનો વિધિવત રીતે શુભારંભ કરવામાં આવ્યો હતો.
જેમાં કોલેજની 100 જેટલી વિદ્યાર્થીનીઓ, સ્વયં સેવિકાઓ તેમજ ગોપીનાથજી મહિલા કોલેજ – સિહોરનાં સંચાલક મંડળ દ્વારા સાત (07) દિવસ સુધી આજુબાજુનાં વિસ્તારોમાં સફાઈ સેવા, કન્યા કેળવણી, શેરી નાટકો, વ્યસન મુક્તિ, ગ્રામ્ય ઉદ્ધારની વાતો, અંધશ્રધ્ધા નિવારણ કાર્યક્રમ જેવા રાષ્ટ્રીય ઉમદાને લગતા કાર્યક્રમોનું આયોજન થશે. આ કાર્યક્રમનાં મુખ્ય અતિથિમાં ડૉ.હિમલભાઈ પંડ્યા (એમ.એસ.એસ. કો-ઓર્ડીનેટરશ્રી, એમ.કે.ભાવનગર યુનિવર્સિટી), છોટાળા ઓઢાભાઈ (મેનેજીંગ ટ્રસ્ટીશ્રી, પાર્થ વિદ્યાલય – વરલ), રમેશભાઈ બી. રાઠોડ (ચેરમેનશ્રી, ગોપીનાથજી મહિલા કોલેજ – સિહોર), પ્રો. ડૉ. દિલીપભાઈ જોષી (માર્ગદર્શકશ્રી, ગોપીનાથજી મહિલા કોલેજ), આચાર્યશ્રી યોગેશભાઈ જોષી (ગોપીનાથજી મહિલા કોલેજ – સિહોર), જયેશભાઈ રાઠોડ (પાર્થ વિદ્યાલય – વરલ), લશ્કરભાઈ બારૈયા (સરપંચશ્રી, વરલ), મહેશભાઈ રાઠોડ (આચાર્યશ્રી, પાર્થ વિદ્યાલય – વરલ), ભાવેશભાઈ ડાભી (સરપંચશ્રી, થોરાળી), પારૂલબેન રાઠોડ (સરકારી માધ્યમિક શિક્ષક, વરલ) વિનુભાઈ રાઠોડ (સરકારી હાઈસ્કુલ), અમૃતભાઈ ડોડીયા (પાર્થ વિદ્યાલય – વરલ), K.C. નાંદવા ( P.T. શિક્ષક, પાર્થ વિદ્યાલય – વરલ), સંજયભાઈ ડાભી (શિક્ષકશ્રી, પાર્થ વિદ્યાલય વરલ), હરદેવભાઈ સોલંકી (શિક્ષકશ્રી, પાર્થ વિદ્યાલય વરલ) વગેરે મહાનુભાવોએ પોતાની આગવી શૈલીમાં N.S.5. કેમ્પનું મહત્વ, રાષ્ટ્રીય ભાવના, સેવા, શિસ્ત અને સંસ્કાર શિક્ષણ વિશે કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું.