Sihor

સિહોરના વતની એવા ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી તરીકે શ્રી જગદીશસિંહ ગોહિલ નિમણુક કરાયા

Published

on

પવાર

ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન સૂચના અનુસાર ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય મંત્રી તરીકે સિહોર ના વતની એવા શ્રી જગદીશસિંહ ગોહિલની નિમણુક કરાઈ છે. ભાવનગર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી રાઘવજી મકવાણા દ્વારા સંઘ અને ભાજપ સાથે જોડાયેલા કાર્યકર્તાની થયેલ આ નિમણૂકને હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ આવકારી અભિનંદન પાઠવેલ છે.

Exit mobile version