Bhavnagar

બક્ષીપંચ મોરચા દ્વારા સાંસદના જન્મ દિવસની ઉજવણી કરાઈ

Published

on

દેવરાજ

ભાવનગર બોટાદ લોકસભાના લોકપ્રિય સાંસદ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમતિ ડૉ. ભારતીબેન શિયાળ ના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા બક્ષીપંચ મોરચા- ભાવનગર મહાનગર દ્વારા મંદ બુદ્ધિ આશ્રમ સોનગઢ થી આગળ પીપરલા ની બાજુમાં અને પાલીતાણા ઘોડી ઢાળ થી આગળ નોઘણવદર રોડ ઉપર આવેલા આશ્રમ પર ભોજન વિતરણનું આયોજન કરવામાં આવેલ છે

mps-birthday-was-celebrated-by-bakshi-panch-morcha

જેમાં ભાવનગર શહેર બક્ષીપંચ મોરચા તેમજ વોર્ડના પ્રમુખ મહામંત્રી સંગઠનની ટીમ દ્વારા સાંસદશ્રીનો જન્મદિવસ નિમિત્તે ભજનઆયોજન કરેલ છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાવનગર શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભલાભાઇ આહીર તેમજ મહામંત્રી કિશોરભાઈ ચૌહાણ તેમજ મહામંત્રી નીતિનભાઈ રાઠોડ તેમજ ભાવનગર શહેર બક્ષીપંચ મોરચાની ટીમ સાથે ઉજવણી કરવામાં આવેલ

Exit mobile version